નવીન શાહ
હું કાઉન્સીલર નવીન શાહ છું અને હું બ્રેન્ટ અને હેરોનો એક ચૂંટાયેલો એસેમ્બલી મેમ્બર છું. હું આ વેબ સાઈટ એટલા માટે શરુ કરી રહ્યો છું કે જેનાથી બ્રેન્ટ અને હેરોના રહેવાસીઓને હું તેમના માટે શું કરી રહ્યો છું તેનો ખ્યાલ આવે. ગ્રેટર લંડન ઓથોરીટીના એસેમ્બલી મેમ્બેર તરીકેની મારી કાર્યવાહી તથા ઉત્તર પશ્ચિમ લંડનમાં શું ચાલી રહ્યું છે તેની આ વેબ સાઈટ માં માહિતી મળશે .
તમારે કોઈ પણ બાબત કે પ્રશ્ન વિષે મને કઈ જણાવવું હોય તો આ વેબ સાઈટ દ્વારા જણાવી શકશો અથવા તો કોઈ સ્થાનિક પ્રશ્નો વિષે કે લંડન ના મેયર ને કઈ જણાવવું હોય તો મારો સંપર્ક કરો. તમે મને ૦૨૦૭ ૯૮૩ ૪૩૭૭ ઉપર ટેલીફોન કરી શકશો અથવા મારો ઈમેઈલ navin.shah@london.gov.uk છે
આ વેબ સાઈટની મુલાકાત બદલ આભાર અને હું તમારા તરફથી થતા સંપર્ક માટે રાહ જોઇશ.
નવીન શાહ એ. મ.
You may prefer to watch the video welcome to my website, either in English or Gujurati.
I apologise for the noise quality of the video - it's very windy at City Hall's riverside location! Better quality videos, including the Hindi version, are coming soon…
Published by NeonHorizon. Promoted by Keith Ferry on behalf of Navin Shah, both at 20 Byron Road, Harrow, HA3 7ST



